ખ્યાલી મન સ્વપ્ને જગત (પરિચય) | The concept of mind is a dream world (Introduction) | The Mind stry of book | by Lekhanamm Blog (Vishal Panchal)
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjQVQKAngo8FnxP6UBFYmm9_Dqo7EVZT-oPPwBazQmWRZ0wzbOO9LDriMWWmxhNy4Eo7ezDDldwvMfQBwWS_LLCzt4OE9SPysscY_2jmYELXsoaC3svWMNJeproht1Wauw1VO5hSrzNqg/s640/20180628_001613_0001.png)
નમસ્કાર મિત્રો, આ વાર્તાનો આરંભ કરતા પહેલા સૂચના વાંચવા વિનંતી. સૂચના: આ વાર્તા નો ઉદ્દેશ્ય કોઇ પણ જાતીવાદ, ધર્મ, સંસ્કૃતિ, કે માણસ ની વિચાર શ્રેણી ને ઠેસ પહોંચાડવાનો નથી, માત્ર આ વાર્તા એક આમ તરૂણાવસ્થા બાળક, નોકરિયાત સ્ત્રીઓ કે પુરુષો, વૃધ્ધ, અને અન્ય જાતિ ને એક શ્રેષ્ઠ અનુભવ અને શિર્ષક આપવાનો છે. જેથી આજ ના આ ઝડપી યુગમાં દરેક ને "ખ્યાલી મન સ્વપ્ને જગત" વિષે થોડું જાણવા મળે અને એ સ્વપ્ન જગત ને હકીકતમાં કેમ, ક્યારે અને ક્યાં ફેરવવું તે પણ જ્ઞાન મળે. મિત્રો, હું આશા રાખું છું કે આપ આ વાર્તા ના દરેક પાઠ ને વાંચશો અને વંચાવશો. નોંધ: આ © content was copyrighted , જો આપશ્રી દ્વારા આ નિયમ નો ભંગ થતો જણાય તો અમે તુરંત આપશ્રી પર કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. પાઠ-1 જોવા માટે અહીં ક્લિક કરો.. www.Lekhanamm.blogspot.com આભાર..